Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પ્રતાપ નગર ખાતે આવેલ વડોદરા ની દશામાં મંડળ દ્વારા આ વર્ષે પહેલગામ માં બનેલી ઘટનાઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું

શહેરમાં ઠેર ઠેર દશામાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેર પ્રતાપ નગર ખાતે આવેલ વડોદરા ની દશામાં મંડળ દ્વારા આ વર્ષે પહેલગામ માં બનેલી ઘટનાઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું…..

ભક્તોની દશા સુધારવા માટે મા દશામા શહેરમાં ભક્તિ પૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર પ્રતાપ નગર
ઋણ મુકેશ્વર ખાતે વડોદરાની દશામાં ની સ્થાપના કરવામાં આવી છે આ મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી માં દશામાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પહેલગામમાં થયેલ હુમલા નું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સાથે 29 જુલાઈ ના રોજ મહા ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા વિવિધ થીમ ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના તમામ માઈ ભક્તોને મહાભંડારોનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related posts

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શ્રી ઈચ્છાપૂર્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.

admin

ટૂંડાવ ગામે ઉર્ષ પ્રસંગે આઠમો સમૂહલગ્નોત્સવ, 30 નવદંપતિઓએ નિકાહ કરી જીવનની નવી શરૂઆત કરી

admin

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 નજીક વાયરિંગમાં આગ લાગવાની ઘટના

admin

Leave a Comment