33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માથામાં અને પગમાં ઉંદર કરડી જતા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સલાટ વાળા ના 40 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત

બનાવને પગલે કારેલીબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં ઉંદર કરડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સંદીપભાઈ મોરેને ગત રાત્રીએ તેમના ઘરમાં માથામાં અને ડાબા પગમાં ઉંદર કરડી જતા તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે એસએસસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે આજરોજ હોસ્પિટલના icu યુનિટમાં ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યા હતા.બનાવને પગલે કારેલીબાગ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ દુકાનમાં વહેલી સવારે આગ લાગી

admin

વડોદરાના JCI અલકાપુરી દ્વારા શહેરની જાણીતી હસ્તીઓને સ્વર્ણિમ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો

admin

વડોદરા શહેર મદન ઝાંપા રોડ ખાતે આવેલ રામજી મંદિર માં રામજન્મોત્સવ નિમિત્તે મહા આરતી કરાઇ…

admin

Leave a Comment