Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.

નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા. દિવાળીપુરા વિસ્તારમાં નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ ચાલકની સમયસૂચકતા અને બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી હતી. ચાલકે જીવનું જોખમ ઉઠાવીને બસને જીવંત વીજપ્રવાહના થાંભલા સાથે અથડાવીને રોકી, જેના કારણે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.

Related posts

પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તે માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર ને રજૂઆત

admin

ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઉજવણી

admin

વી.એસ.ગ્રુપ સેવા સમિતિ અને નારાયણ સ્મૃતિ સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

admin

Leave a Comment