Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ નીચેની વિશ્વામિત્રી નદીમાં એક અજાણી મહિલાએ ઝંપલાવ્યું

વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ નીચેની વિશ્વામિત્રી નદીમાં એક અજાણી મહિલાએ ઝંપલાવ્યું હોવાની માહિતીના આધારે ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી મહિલાની શોધખોળ હાથ ધરી

શહેરના મંગલ પાંડે બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં બુધવારે સાંજે એક અજાણી મહિલાએ ઝંપલાવ્યું હોય બે લોકોએ દોરડું નાખી મહિલાના રેસ્કયુનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાલમાં વિશ્વામિત્રી નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી મહિલા તણાઇ ગઇ હતી જે અંગેની જાણ વડોદરા ફાયરબ્રિગેડ ને થતાં ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી હતી સાથે જ સમગ્ર મામલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણી મહિલાની તપાસ હાથ ધરી છે

Related posts

વડોદરાના વરસીયામાં જે લોકોને ચોરો સમજીને મારવામાં આવ્યા એ લોકો અંતે ચોરો જ નીકળ્યા

admin

ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવા અપીલ કરવામાં આવે તે માટે છાના ઘાસ નો ઉપયોગ કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી…

admin

હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા દભાઁવતીના આંગણે પધારી

admin

Leave a Comment