સાવલી તાલુકાના તુલસીપુરા ગામના શ્રમિકપરિવારો ને મનરેગાયોજના અંરતરગત રોજગાર મેળવવા ફાંફાં તુલસીપુરા ગામનાં સરપંચ એ વહીવટીતંત્ર ના અધિકારીઓ ને મનરેગાયોજના અંતર્ગત ગ્રામીણવિસ્તારના તુલસીપુરા ના શ્રમિકપરિવારો ને રોજગારીની તક આપવા મજૂરી માટે લેખિત મોવખીક રજુઆત કરાઈ પણ પરિણામ સૂંન્ય
વડોદરાજિલ્લાના સાવલી તાલુકામાં અંતરીયાદળ વિસ્તારમાં આવેલા તુલસીપુરા ગામ આવેલુંછે જ્યાં 2016 થી 2002 સુધી પોતાના સરપંચ તરીકેના કાર્યકાળમાં ગ્રામીણવિસ્તાર ના તુલસીપુરા ગામે પ્રશંસનીય કામગીરી કરી કરાવી નામના મેળવેલ આદિવાસીમહિલા સરપંચ સીમાબેન તલાવીયા એ કોરોના ના કપરાકાળમાં પણ ગામનાં શ્રમજીવી પરિવારોને મનરેગા યોજના 100 દિવસ રોજગાર ગેરંટીયોજના હેઠળ જળસંચય માટે ગામના તળાવો ઊંડા કરાવી, માટીમેટલ રસ્તાની કામગીરી, આયોજનપૂર્વક પ્રકૃતિના રક્ષણકાજે વૃક્ષારોપણ અને ઉછેર જેવાં કામો કરાવી શ્રમજીવીપરિવારો ને રોજી આપી અપાવી હતી અને ટેવોની વહીવટીસુજ થી ગામમાં રોડરસ્તાઓ, વારીગૃહ, આંગણવાડીકેન્દ્ર, સુંદર પ્રાથમિકશાળા નું નિર્માણ કરાયુંહતું ગુજરાત ના અનેક જિલ્લા અને તાલુકાઓ માં મનરેગા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહીછે ત્યારે તુલસીપુરા ગ્રામપંચાયત ના આદિવાસીમહિલા સરપંચ દ્વારા મનરેગાયોજના થકી ગ્રામીણશ્રમિક પરિવારોને રોજગારીની 100% કામગીરી પૂર્ણકરાવી રોજગાર તક આપવા બદલ તત્કાલીન જિલ્લાવહીવટી તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ એ નોંધ લઈ આદિવાસીમહિલા સરપંચ સીમાબેન,તલાવીયાને બિરદાવવામાં આવ્યાહતા અને અનેક ક્ષેત્રે સફળતા માટે પ્રમાણપત્ર એનાયત કરાયાંહતાં તેવો નો સરપંચપદ નો કાર્યકાળ પૂર્ણ થતાં બીજીટર્મ માં મહિલાસરપંચ ના પતિ મહેશભાઈ તલાવીયા ને ગ્રામજનોએ ચુંટી સરપંચ બનાવ્યાહતાં અને યુવાઅને ઉત્સાહી સરપંચ પણ ગામના વિકાસ માટે સતત કાયર્યશીલ રહેછે વરસાદી સિઝન અને તુલસીપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાં કોઈ ઔધોગિકએકમ ન હોય રોજગારીની તક માટે વલખાંમારતાં શ્રમજીવી પરિવારોને પોતાનાકુટુંબ ના ગુજરાન માટે રોજગારી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી વહીવટીતંત્ર ના અધિકારીઓ પાસે સરકારની રોજગારગેરંટી મનરેગા યોજના હેઠળ રોજગારી ની લેખિત મૌખિક માંગ કરીહતી પણ પાડા ના વાંકે પખાલી ને ડામ ની કહેવત ની જેમ મનરેગાયોજના અંતર્ગત ગ્રામીણશ્રમિકપરિવારો ને રોજગારી આપવા મંજૂરી માટે વહીવટીતંત્ર ના અધિકારીઓ ઠાગા થઈયાં કરતાં હોવાનું તુલસીપુરા ગ્રામપંચાયત ના આદિવાસીસરપંચ મહેશ તલાવીયા એ જણાવ્યું હતું

