36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગંભીરા બ્રિજ દુર્ઘટના’ સસ્પેન્ડેડ અધિકારીઓને ACBનું તેડું !

વડોદરા-આણંદને જોડતો મુજપુર-ગંભીરા પુલ તૂટવાના બનાવમાં 21 મોત બાદ તપાસ તેજ બની છે. ‘ગંભીરા બ્રિજ દુર્ઘટના’ પગલે સસ્પેન્ડેડ ત્રણ અધિકારીઓ એક મદદનીશ ઇજનેર અને બે નાયબ કાર્યપાલક ઇજનેરને આજે ACBએ પુછપરછ માટે તેડવ્યા હતા,ACB મિલકતોની વિગતો સાથે તેમના નિવેદન લીધા હતા.બીજીતરફ મુખ્ય કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ કાર્યવાહી માટે સરકારની મંજૂરી માંગવામાં આવી છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ નિષ્ણાંતોની ટીમે મરામત, ઇન્સ્પેક્શન અને ગુણવત્તા અંગે આખો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સંભાળી છે.

Related posts

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત

admin

ICMAI ના વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારોની વરણી

admin

ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ લાભ લાભાર્થીઓ સુધી પહોંચે કાર્યક્રમ આયોજન

admin

Leave a Comment