Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છાણી સ્મશાનના વહીવટના વિવાદ વધ્યો ! કોર્પોરેટર જહાં ભરવાડનો કોલર પકડી લીધો

વડોદરાના 31 સ્મશાનો ખાનગી એજ્ન્સીઓને હવાલે કરવાનો વિવાદ હજી શમ્યો નથી ગતરાત્રે છાણી સ્મશાનનો વહીવટ સેવાભાવીસંસ્થા પાસે આંચકી લેવાતાં લાકડાં લેવા ગામોમાંથી લોકો આવ્યા હતા એ દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો.એક તબબકે આક્રોશિત છાણીના નાગરિકો અને યુવાનોએ ઉગ્ર બોલાચાલી સાથે કોર્પોરેટર જહાં ભરવાડનો કોલર પકડી લીધો ઝપાઝપી કરતા વાત વણસી હતી આ બાદ મામલો પોલીસ મથકે પોહોંચ્યો હતો, ઝપાઝપીનો આ વિડીયો પણ સામે આવ્યો છે

Related posts

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જય સાંઇનાથ એજ્યુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ jupiter ચોકડી ખાતે ભૂવો પડ્યો….

admin

આધાર કાર્ડની કામગીરી કરાવા આવેલા અરજદાર પાસેથી નકલી જન્મનો દાખલો મળી આવ્યો

admin

Leave a Comment