Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી શહેરભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ પોતાના કાર્યાલય પર ધ્વજ વંદન કરીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી છે બહુચરાજી ત્રણ રસ્તા પાસે નવીન આકાર પામેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જવા ભાજપના પાયાના કાર્યકરો નગરસેવકો તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોનીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી

Related posts

વડોદરા મહાનગરપાલિકાના સ્મશાન સંચાલન મુદ્દે કોંગ્રેસનો મ્યુનિસિપલ કમિશનરને ઘેરાવ

admin

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પુર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ

admin

વડોદરાના વોર્ડ નંબર.2 ના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો સભામાં ગુંજ્યો

admin

Leave a Comment