બી.એ.પી. એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે રાષ્ટ્ર ના ૭૯ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થા ના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી ના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બી.એ.પી.એસ સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્ર ભક્તિ સહ પ્રભુ ભક્તિ ના મુદ્રા લેખ સહ આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં પૂજ્ય સંતો સાથે ભક્તજનો એ સંમિલિત થઈ આન,બાન, શાન સમા તિરંગા ને સલામી આપી ગર્વ ની લાગણી અનુભવી હતી.

