27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો

સાવલી તાલુકાની 26 ગ્રામપંચાયત ની ચૂંટણીનું મતદાન થયું હતું અને ગઈકાલે સવારે શરૂથયેલી મતગણતરીવહેલી સવારસુધી પૂર્ણ થઈહતી અને પરિણામ આવ્યાબાદ કેટલીક ગ્રામપંચાયતો ના ઉમેદવારો માં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો અને કેટલાક ગામો માં રાત્રે અને આજે રસાકસી ભરી ગ્રામપંચાયત ના ગોઠડાગામે મહિલા સીટપર વિજેતા નવયુવાન યુવતીનો વિજયથતાં જીત ના જશન રૂપે રેલી નું આયોજન કરાયુંહતું

ગત 22 તારીખે ગુજરાત ભરમાં સ્થાનિકસ્વરાજ્ય ની ગ્રામપંચાયતોના સરપંચ અને વોર્ડસભ્યપદ માટે ચૂંટણી નું મતદાન થયું હતું વડોદરા જિલ્લાના સાવલી ની 80 ગ્રામપંચાયત પૈકી 51 ગ્રામપંચાયત ની ટર્મ પૂર્ણ ન થઈહોય તેમાં સરપંચ કાર્યરત છે અને બાકી 29 ગ્રામપંચાયત ની ચૂંટણીમાં 3 ગ્રામપંચાયત બિનહરીફ જાહેરથતાં 26 ગ્રામપંચાયત ની ચૂંટણીનું મતદાન થયું હતું જેની મતગણતરીની ગઈકાલે સવારે 9 ચુસ્તપોલીસ બંદોબસ્ત સાથે શરૂઆત થઈ હતી સરપંચ અને વોર્ડસભ્યપદ ના ઉમેદવારો પોતાના સમર્થકોસાથે તાલુકસેવાસદનખાતે પોહચી ગયાંહતાં અને જેમજેમ પરિણામોની જાહેરાત થતાં બહાર આવતાં તેવોના સમર્થકો ઉત્સાહભેર વિજયમાલા પહેરાવી અભિનંદન પાઠવતાં જોવા મળ્યાંહતાં બપોરે વરસાદ એ વિલન ની ભૂમિકાભજવી હોય તેમ વરસાદ વર્ષયોહતો તોપણ વિજેતા અને તેવો ના સમર્થકો જીત ને વધાવતાં જોવા મળ્યાહતાં આ ચૂંટણી બેલેટપેપરથી યોજાઈહતી અને મતદારએ 1 સરપંચ અને 1 વોર્ડસભ્ય એમ બે વોટ આપ્યા હોય અલગઅલગ તારવવા અને ગણના કરવી જેના કારણે ઇવીએમ,કરતા મતગણતરીમાં સમયવધારે લાગતાં કાલે મોડીરાત્રી એ પણ મતગણતરી ચાલુહતી જે વહેલી સવાર સુધી ચાલી હતી સાવલી તાલુકાની કેટલાક ગ્રામપંચાયતો સહિત ટૂંડાવ ગોઠડા માં ભારે રસાકસી નો ચૂંટણીજંગ જામ્યોહતો વહેલીસવારે 3 વાગ્યા ના સુમારે ગોઠડા ની ચૂંટણીનું પરિણામ આવતાં પૂર્વસરપંચ મહંમદઅલી ની દીકરી તસમીના સૈયદ 19 મત થી વિજેતા જાહેર કરાઈ હતી જે સાવલીતાલુકા માં વિજેતા સૌથી ઓછી ઉંમર વાળી સરપંચ બની હતી અને આજે જશનસાથે ડિઝે ના તાલે વિયોત્સવ મનાવાયો હતો

ચૂંટણીપંચ દ્વ્રારા સ્થાનિકસ્વરાજ્યની ગ્રામપંચાયત ની ચુંટણી માં મહિલાઓ ને પણ પ્રાધાન્ય આપ્યું હોય તેવામાં અંજેસર ગ્રામપંચાયત માં યુવામહિલા સરપંચપદ પર અમિષાષબેન પટેલ 533 મતે વિજયી થતાં ગ્રામીણવિકાસ ના કાર્યો માં સહભાગી થઈ ગ્રામીણમહિલાઓ સાથે મળી ગામ નો વિકાસ કરીશું નો આશાવાદ વ્યક્તકર્યો હતી

Related posts

સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ-2024-25 રજૂ કરવામાં આવ્યું જે અંગે મેહુલ ઝવેરી અને જીત ઝવેરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી

admin

મુખ્ય માર્ગ ભીષ્માર બનતા રોડ પર હેલ્મેટ મૂકી ને હેલ્મેટની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ

admin

Leave a Comment