33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી હઠીલા હનુમાન દાદા ના મંદિરે હનુમાન દાદાને ફૂટ નો અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાના સુરસાગર સ્થતિ આવેલ શ્રી હઠીલા હનુમાન દાદા ના મંદિરે આજે શ્રવણ મહિના ના ચોથા શનિવારે હનુમાન દાદા ને ફૂટ નો અન્નકુટ નું આયોજન કરવામાં આવ્યું….

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરા શહેર સુરસાગર સ્થતિ આવેલ શ્રી હઠીલા હનુમાન દાદા ના મંદિરે શ્રાવણ માસના મંગળ વારે અને શનિ વારે દાદા ના દરબાર માં વિવિધ ધાર્મિક કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યું હતું અને દાદા ને વિવિધ હિંડોળા કરવામાં આવ્યા હતા અને આજે શ્રાવણ માસના ચોથા શનિવારે શ્રી હઠીલા હનુમાન દાદા ને ફૂટ નો અન્નકુટ કરવામાં આવ્યો હતો અને છેલ્લા મંગળ વારે દાદા ને કાજુકતરી નો ભોગ ધરવામાં આવશે અને તારીખે 23 ના રોજ અમાવસ નિમિત્તે વહેલી સવારે મંદિર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ નું પૂજા નું આયોજન કરાયું છે અને સાંજે 5 કલાકે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે અને 6 કલાકે મહા પ્રસાદી વિતરણ કરવામાં આવશે મંદિર ના મહારાજ દ્વારા તમામ શહેરી જનનો ને દર્શન સાથે પ્રસાદી લેવા નિમંત્રણ આપ્યું છે. વધુમાં મંદિર ના મહારાજ એ જણાવ્યું કે….

Related posts

નવરાત્રિનું કાઉન્ટ ડાઉન શરૂ, બજારોમાં ચણિયાચોળી, ઓક્સોડાઇઝ જ્વેલરી સહિતની ખરીદી નિકળતાં વેપારીઓ આનંદિત

admin

વડોદરા શહેર સૂસેન તરસાલી રોડ આનંદબાગ સોસાયટીની સામે કોર્પોરેશનના ડમ્પર ચાલકે કારને લીધી અડફેટે

admin

ડભોઇ તાલુકાના ઓરસંગ નદી માંથી સફેદ રેતી નો બે નંબરી ભૂ માફિયાઓ દ્વારા કાળો કારોબાર

admin

Leave a Comment