40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે માત્ર 15 મીલી જેટલો વરસાદ વરસતાં વીજ પુરવઠો ખોરવાયો..

કલાકો બાદ pgvl ચુડાની ટીમ દ્વારાપુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.

વારંવાર વીજ પુરવઠો ખોવાઈ જતાં ચુડા pgvlની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યાં હતાં.

હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે,જેના પગલે ચુડા તાલુકાનાં ગોખરવાળા,કારોલ,સેજકપર,મોજીદડ સહિતનાં ગામડાઓમાં વહેલી સવારે 15 મીલી જેટલો વરસાદ નોંધાયો હતો.

જેનાં કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

Related posts

ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ- રસ્તાની દયનીય સ્થિતિ

admin

ચુડા તાલુકાનાં ચમારડી ગામે દાદા અને પૌત્ર વાંસળ નદીમાં ગરકાવ થતાં મો-તને ભેટ્યાં

admin

ચુડા તાલુકાના મોજીદડ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં હોબાળો થયો.

admin

Leave a Comment