Genius Daily News
જુનાગઢ જિલ્લોમેંદરડા

મેંદરડા તાલુકામાં વરસાદે સર્જી તારાજી નદીના પાણી ઘુસ્યા લોકોના ઘરમાં

મેંદરડા તાલુકામાં વરસાદે સર્જી તારાજી નદીના પાણી ઘુસ્યા લોકોના ઘરમાં મેંદરડા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમા કાલ રાત થી ધોધમાર વરસાદ પડી રહયો અત્યાર સુધી મા 15 ઇંચ વરસાદ પડી ચૂકયો છે જેના કારણે મેંદરડા તેમજ ખડપીપળી અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાઁ વરસાદને કારણે નદીના પુરના પાણી નીચાણ વાળા રહેણાંક વાળા વિસ્તારોમાં ધુસી જતા ગામ બેટ મા ફેરવાય ગયેલ હતું.આવી સ્થિતી ઉભી થયેલ હોય ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી તેમજ ઉંચામા ઉંચા પ્લોટ વિસ્તાર મા પણ પાણી ધરો મા ધુસી ગયા છે હાલ કોઈ જાનહાની બાબત માહિતી જાણવા મળેલ નથી ત્યારે તંત્ર દ્વવારા લોકોને જે વરસાદના કારણે નુકસાન થયેલ હોય તેવા લોકોને સહાય મળે તેવી લોક માંગણી થઇ રહી છે. રિપોર્ટર લલિત ચાવડા ચીફ ગીર સોમનાથ સાથે કેમેરામેન ગૌતમી ચાવડા

Related posts

વિસાવદર તાલુકાના ભાલગામ ખાતે મિડલ સ્કૂલ ભલગામ મા તાલુકા કક્ષાના કલા ઉત્સવ ની શાનદાર ઉજવણી

admin

માંગરોળમાં 2015ના PGVCL કેસમાં કેશોદ કોર્ટનો મોટો નિર્ણય, જપ્તી વોરંટ ઇસ્યુ

admin

વિસાવદર ગાઠાણી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન લાયન્સ કલબ વિસાવદર દ્વારા દાતાશ્રીનું કરાયું સન્માન.

admin

Leave a Comment