40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લો

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપીને કાપોદ્રા ગામમાંથી ઝડપી પાડ્યા

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાપોદ્રા પાટિયા સ્થિત ક્રિસ્ટોલ લિવિંગ સોસાયટીમાં રહે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને સુનિલ મીઠાલાલ પીનાકિયા અને કાપોદ્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાં રહેતો નિશાર એહમદ બહેતુલ્લા ખાનને ઝડપી પાડ્યો હતો.

Related posts

આમોદમાં 72 વર્ષનાં વૃદ્ધા પર દુષ્કર્મ રેપકેસમાં જામીન પર છૂટ્યા બાદ 35 વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ

admin

અંકલેશ્વર GIDCની આવકાર ડ્રગ્સ પ્રા. લિ. કંપની માંથી વિપુલ માત્રામાં કોકેઈનનો જથ્થો ઝડપાયો હોવાના કેસ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી

admin

વાગરા: સાયખા GIDC માં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ

admin

Leave a Comment