Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રેલવે સ્ટેશન પાસે આગ લાગવાનો ફાયર બ્રિગેડને ફેક કોલ મડયો

વડોદરા રેલવે સ્ટેશન પાસે સાજીક હુસૈન મોબાઈલ ફોન થી વડોદરાના ફાયર બ્રિગેડ અને 108 ને ફોન કરી જાણ કરી હતી ફોનની જાણ થતા 108 તથા ફાયર બ્રિગેડ રેલવે સ્ટેશન પાસે પહોંચી ગઈ હતી ત્યાં 108 અને ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરતાં કોઈ પ્રકારની ઘટના બની નહીં હોય જેથી આ ફેક કોલ હોવાનું જાણવા મળતા ફાયર બ્રિગેડ અને 108 પરત ફરી હતી. મોબાઈલ ફોન કરનાર ઈસમ સામે પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી. જેથી જેથી પોલીસે ફોન કરનાર ઇસમની શોધખોળ હાથ ધરી.

Related posts

વડોદરા કોર્પોરેશન બજેટ વિવાદ : સસ્પેન્ડેડ કોંગ્રેસ કોર્પોરેટરોની પત્રકાર પરિષદ

admin

સાવલીમાં કુપોષિત સગર્ભા મહિલાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

ડભોઇ વડોદરી ભાગોળ પાસે કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ રૂકનું દિન મસ્તાન બાવા નો ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો

admin

Leave a Comment