વડોદરા શહેર નાં ગોત્રી ગંગોત્રી કોમ્પલેક્ષ ખાતે શ્રી રામ વ્યાયામ શાળા અને લક્ષ્મી નગર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું…
શ્રી રામ વ્યાયામ શાળા અને લક્ષ્મી નગર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું વડોદરાના ગંગોત્રી એપાર્ટમેન્ટ ગોત્રી રોડ,
માઁ ભોમ ની સુરક્ષા કરવા દેશ નાં સેના નાં જવાનો તેમજ હોસ્પિટલ માં સારવાર લેતાં જરુરિયાત મંદ દર્દીઓને સરળતા થી રક્ત મળી રહે તેવા હેતુ થી રકતદાન શિબિર નું આયોજન કરાયું હતું છેલ્લા પાંચ વર્ષ માનવતા મ્હેકાવાના હેતુ આ વર્ષે પણ રક્ત દાન શિબિર યોજવામાં આવ્યો હતો . ઇન્દુ બ્લડ બેંક નાં સહયોગ થી રક્ત દાન શિબિર યોજાયો હતો.
યોજાયેલા રક્તદાન શિબિરમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ (લાલાભાઇ)
લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપ નેપાળી
શ્રીરામ વ્યામ શાળાના પ્રમુખ સંકેત નેપાળી,ઉમ્મીદ ફાઉન્ડેશન અને ધ રોયલ કો ઓપ. ક્રેડિટ સોસી. લિ. અધ્યક્ષ માન બંધુજૈન વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
મોટી સંખ્યામાં રક્ત દાતાઓએ પોતાનું મહા મૂલ્ય રક્ત નું દાન કરી માનવતા મહેકાવી જરૂરિયાત મંદ ને રક્ત પૂરું પાડવા માટે સહયોગ પૂરો પાડ્યો હતો….

