33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મોહત્સની ઉજવણી

વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા અનોખી ગણપતિ મોહત્સ ની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો દ્વવારા આરતી વિસાવદર ખાતે ગણપતિ મહોત્સવ ઉજવણી અંતરગત વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે યોજાયેલ ગણપતિ ઉત્સવ માં રોજ સાંજની આરતી માં વિસાવદર શહેર ના દિવ્યાંગો કરવાનું આયોજન કરેલ છે ,તેમજ દરરોજ વિવિધ સમાજ ના આગેવાનો ને આરતી માં બોલાવી સન્માનિત કરાશે જેના ભાગ રૂપે આજે પહેલા દિવશે સાંજની, આરતી માનો દિવ્યાંગ દીકરી રિતિકા પુરોહિત ના વરદ હસ્તે કરવામાં આવેલ બાદમાં દીકરીને આરતીની થાળી આપી સન્માનિત કરેલ તેમજ મનોદિવ્યાંગ સાથે આગેવાનો દાતાશ્રી નુ સન્માન કરેલ હતું જેમાં વિસાવદર નગર પાલિકા ના પ્રમુખ, ભરતભાઈ સોલંકી, સભ્ય ઓસુભાઈ હમીરકા, વિસાવદર માનવ સેવા સમિતિ ના પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, ભરતભાઈ નિમાવત, ઠોકરભાઈ મરવાના ,પત્રકાર શ્યામ ચાવડા, જાનકીબેન પંડ્યા, સહિત મોટી સંખ્યા માં ભાવિકો હાજર રહેલ હતા તેમ મેડિકલ સાધન સેવા કેન્દ્ર ન સંચાલક ચંદ્રકાંત ખૂહા ની યાદી માં જણાવાયું છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

ચિફ જસ્ટિસ ઓફ ઈંડિયા B. R ગવાઈ સાહેબને અપમાનિત કરનારને સખત સજા અપાવવા આવેદનપત્ર

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા નિબંધ લેખન સ્પર્ધા સંપન્ન.

admin

માંગરોળ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ધર્મોઉત્સવ ધામધૂમથી ઉજવ્યો..

admin

Leave a Comment