કરણી સેના, વડોદરાના કન્વીનર મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ દ્વારા પોલીસ કમિશનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે વડોદરા શહેરમાં શ્રીજી પર ઈંડા સામે નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી….
વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા શ્રીજી પર ઈંડા ફેકવાની ઘટના બની હતી જેમાં સમસ્ત હિન્દુ સમાજ ને લાગણીઓ દુભાઈ હતી વડોદરા શહેર પોલીસ દ્વારા પાંચ આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા ત્યારે તમામ આરોપીઓને સુવિધાઓ આપવામાં આવી રહી હતી જેને લઇને કરણી સેના, વડોદરાના કન્વીનર મહેન્દ્રસિંહ હુકમસિંહ રાઠોડ દ્વારા પોલીસ કમિશનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનાને નિષ્પક્ષ તપાસ કરવા માટે પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી
https://www.instagram.com/reel/DONj-83DVrb/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

