Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકામાંથી પસારથતી મહીસાગર નદી કિનારાના ગામોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્રારા સુચના અપાઈ

ઉપરવાસમાં થયેલભારે વરસાદના કારણે જિલ્લા ના સાવલી -ડેસર તાલુકામાં થી પસાર થતી મહીસાગર નદીમાં કડાણા અને થર્મલ ડેમ માંથી પાણી છોડાતા સાવલીને આણંદજિલ્લાસાથે જોડતા મુખ્યમાર્ગ પરના કનોડાપોઇચા ના મહીંબ્રીજ પર બે કાંઠે ભયજનકસ્થિતિ એ વહેતીજોવાઇ રહીછે અને હવામાનવિભાગ દ્રારા આગામી બે દિવસ ભારે વરસાદ ની આગાહીને પગલે વહીવટીતંત્ર દ્વારા નદી કિનારા ના ગામો માં સાવચેતીના પગલે ગ્રામીણ સરપંચ, ખેડૂતો, તલાટીઓ, પશુપાલકો ને સાવચેતીરાખવા મામલતદાર દ્વ્રારા જરૂરી સૂચનો કરાયાંછે

Related posts

ગીતા જયંતિ નિમિતે વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા ગીતા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટીક્સ રમત નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment