37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના બાજવામાં ફરી એક વખત લોકોની કફોડી હાલત થઈ

ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના બાજુમાં વરસાદ વરસતા માનવસર્જિત પૂરનું નિર્માણ થયું છે.

બાજવામાં ફરી એક વખત લોકોની કફોડી હાલત થઈ છે. આસપાસની કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે બાજવા અને ઉંડેરાનું તળાવ ફાટતા દર વખતે ગામોમાં પાણી ફરી વળતા હોય છે. ત્યારે આજે પણ બાજવાના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવી છે. મકાનો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોને પાણીમાંથી જ અવરજવર કરવાની ફરજ પડી રહી છે.બાજવા ના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.કરચિયા રોડ , સંતોષી નગર, આંબેડકર નગર સહિત શાકમાર્કેટ પાણીમાં ગરકાવ થયા છે.બાજવા ગામના નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.ત્યારે,વર્ષોની સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

Related posts

શ્રી આપાગીગા યુવક મંડળ વિસાવદર દ્વારા સાતમૉ સમૂહ લગ્નોત્સવ સંપન્ન

admin

મેલડી માતાના પ્રાગટ્ય દિવસે માંડવીમાં ભક્તોનું ઘોડાપૂર, કેક કાપીને કરાઈ અનોખી ઉજવણી

admin

અકોટા વિધાનસભાના આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 10,11,12 અને 13માં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મટકી ફોડ નો કાર્યક્રમનું આયોજન નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

admin

Leave a Comment