32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરતના ઘોડદોડ રોડ સ્થિત કાકડીયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી

સુરતના ઘોડદોડ રોડ સ્થિત કાકડીયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં સાથે પૂજા અર્ચના કરાઈ રહી છે અને લોકોમાં અનોખું ઉત્સાહ જોવા મળી રહ્યું છે જેમાં આજરોજ મહા આરતી નું આયોજન કરાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને આરતી કરી હતી તેની સાથે જ જણાવવામાં આવ્યું હતું કે આ વિઘન રાજા ગણેશની સ્થાપના નાના બાળકોથી શરૂ કરવામાં આવી હતી અને પછી મોટા વડીલો પણ ધીરે ધીરે ઉત્સાહપૂર્વક જોડાવતા ગયા અને આખરે ધામધૂમથી છેલ્લા પાંચ વર્ષથી ઉજવણી કરી રહ્યા છે આ વખતે મહા આરતીના દિવસે ફૂલથી વિજ્ઞાન રાજા લખીને શણગારવામાં આવ્યું હતું

Related posts

સુરતના ટીપી ઓફિસર સામે વડોદરા એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો

admin

સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુ-ષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી

admin

સીનિયર સિટીઝન એસોસિયેશન અલથાણ સુરત દ્વારા સભાસદોના પરિવાર સાથેનો સ્નેહમિલન સમારંભ યોજાયો

admin

Leave a Comment