33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સીનિયર સિટીઝન એસોસિયેશન અલથાણ સુરત દ્વારા સભાસદોના પરિવાર સાથેનો સ્નેહમિલન સમારંભ યોજાયો

સીનિયર સિટીઝન એસોસિયેશન અલથાણ સુરત દ્વારા સભાસદોના પરિવાર સાથેનો સ્નેહમિલન સમારંભ તા 31/08/25 ના રોજ યોજાઈ ગયો
મુખ્ય મહેમાન તરીકે શ્રીમતિ સુમિત્રા બેન જશવંતભાઈ પટેલ (વાસુદેવ ગ્રુપ ) અને શ્રી જશવંત ભાઈ મોહન ભાઈ પટેલ પ્રમુખશ્રી શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ વિશેષ વક્તા : શ્રીમતિ વૈધ મેઘાબેન પટેલ MD (AYU) ને આમંત્રિત કરવામાં આવેલ
જેમને આદર્શ કુટુંબ સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય નું સરનામું વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરેલ આ સાથે સમાજ ના તમામ લોકો એ આનો લાભ લીધેલ હતો જેમાં ૧૧૦૦ લોકો એ ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
આ સાથે
શ્રી જયંતિ ભાઈ પટેલ ( પ્રમુખ શ્રી) વિષ્ણુ ભાઈ પટેલ (ઉપ પ્રમુખ શ્રી ) તેમજ
શ્રી જયંતિ ભાઈ કે પટેલ (ગાંધી) સ્થાપક પ્રમુખ શ્રી એ સિનિયર સિટીઝન એસોસિયેશન ના આગામી કાર્યક્રમ તેમજ તેમના થકી ધાર્મિક સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિ ઓ વિશેની રૂપરેખા આપી હતી

Related posts

માથાભારે ઈસમે ચપ્પુ વડે હિંસક હુમલો કરી ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી

admin

સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં નજીવી બાબતે બબાલ થતાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળ પ્રયોગ કર્યો

admin

સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ

admin

Leave a Comment