33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં નજીવી બાબતે બબાલ થતાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળ પ્રયોગ કર્યો

સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં ભાગળ ચાર રસ્તા પાસે નજીવી બાબતે બબાલ થતાં પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા હળવો બળ પ્રયોગ કર્યો હતો.

સુરતમાં ગણપતિજીની વિસર્જન યાત્રામાં બબાલ થઈ હતી. સુરતના ભાગળ ચાર રસ્તા પર ઘર્ષણ સર્જાયું હતું. ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે આ ઘર્ષણ થયું હતું. પોલીસે ગણપતિજી નો ટ્રક આગળ લેવાનું કે કહેવા બાબતે બબાલ થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે તેને કાબુમાં લેવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો. જેના કારણે હજારોની ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આ થયેલી મથામણમાં પોલીસ અને ગણેશ ભક્તોને સામાન્ય ઇજાઓ થઈ હતી.

Related posts

સીનિયર સિટીઝન એસોસિયેશન અલથાણ સુરત દ્વારા સભાસદોના પરિવાર સાથેનો સ્નેહમિલન સમારંભ યોજાયો

admin

સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો

admin

સુરતમાં પાણીપુરી ખાવા માટે ચણા ન આપતા પિતા પુત્ર પર જીવલેણ હુમલો

admin

Leave a Comment