30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરતમાં પાણીપુરી ખાવા માટે ચણા ન આપતા પિતા પુત્ર પર જીવલેણ હુમલો

ત્રણ ઈસમોએ પિતા–પુત્ર પર કર્યો હુમલો. અલ્તમેસ, અયાન અને મુસ્તફા નામના ઈસમે કયો. પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાવા માટે ત્રણેય ત્રીપુટી આવ્યા હતા. પાણીપુરી ખાતા દરમ્યાન એકટ્રા ચણા માગવામાં આવ્યા હતા.પરંતુ પાણીપુરી વાળાએ એકટ્રા ચણા આપવાની ના પાડી દેવામાં આવી. જે બાબતે ઉશ્કેરાયેલા અલ્તમેસ, અયાન અને મુસ્તફા લોકોએ પાણીપુરી વેચાણ કરનાર ઈસમ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.પિતા મદદ માટે દોડયા. પરંતુ ત્રણેય ત્રીપુટી દ્રારા પિતા પર પણ હુમલો કર્યો. ત્રણેય ત્રીપુટીમાં ભાનુપ્રસાદ નામના યુવકને સાથળના ભાગે ચપ્પુના ઘા અલ્તમેશે માર્યા હતા. જેની ફરીયાદ પોલીસ મથકે થતા ત્રણેય ઈસમો વિરૂધ કાર્યવાહી કરવામાં આવી.

Related posts

માથાભારે ઈસમે ચપ્પુ વડે હિંસક હુમલો કરી ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી

admin

સુરત શહેરમાં ધામ ધૂમ પૂર્વક ગણેશ ઉત્સવ મનાવ્યા બાદ હવે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કૃત્રિમ તળાવ સહિત માર્ગો પર સાફ-સફાઈ

admin

15 દિવસથી ગટર ખરાબ ડ્રેનેજનું પાણી રોડ ઉપર ભરાયેલ રહેવાથી લોકોને હાલાકી

admin

Leave a Comment