30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
સુરત જિલ્લોસુરતસીટી

સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો

સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. ત્યારે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.

Related posts

સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુ-ષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી

admin

15 દિવસથી ગટર ખરાબ ડ્રેનેજનું પાણી રોડ ઉપર ભરાયેલ રહેવાથી લોકોને હાલાકી

admin

સુરતના ટીપી ઓફિસર સામે વડોદરા એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો

admin

Leave a Comment