Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આવતી કાલે દીલધડક એર શો…

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે.વર્ષના પ્રારંભ સાથે આ ટીમે ગુજરાત પ્રવાસ છે અને કાલે 21 અને 22 ના રોજ વડોદરામાં એરોબેટિક પ્રદર્શન કરશે.સૂર્યકિરણ ટીમમાં 9 હૉક Mk132 વિમાનો સામેલ કરવામાં આવ્યા છે,જે ભારતમાં ઉત્પાદિત અને લાઇસન્સ પ્રાપ્ત છે અને 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.વડોદરા ખાતે એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ,રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કરી મુકશે.

Related posts

વડોદરા શહેરના કમાટી બાગમાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ટૂંક સમયમાં જ ઉમેરાશે

admin

પાવીજેતપુર તાલુકાની આદિવાસી આશ્રમ શાળા બાર ખાતે ટીબીની સારવાર લઈ રહેલા દર્દીને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

admin

વડોદરા શહેરમાં નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓ બાખડી

admin

Leave a Comment