27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મહા નગર પાલિકાના 59 કર્મચારીઓને નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા

આગામી સમયમાં હજુ પણ વધુ ભરતી બહાર પાડીને કાર્યવાહી કરવામાં આવશે

આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે પાલિકા ગ્રીન , ઇ બાદ હવે યલો અને બ્લુ બોન્ડ બહાર પાડશે

સિવિલ, મિકેનિક અને ઈલેક્ટ્રીકલ ઇજનેરની ભરતી કરવામાં આવી

પાલિકામાં વર્ષો થી હંગામી ધોરણે રહેલા કર્મીઓને કાયમી કરવામાં આવ્યા

સિવિલ 40,મિકેનિકલ 5 અને 4 ઇલેક્ટ્રિકલ ઇજનેરો ની કરાઈ ભરતી

Related posts

તહેવારોને અનુલક્ષીને રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ દ્વારા બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું

admin

પાણી આપો, પાણી આપો, વુડાવાળા પાણી આપો

admin

વડોદરા શહેરના પંડયા બ્રિજ નજીક રીક્ષા અને એસટી વચ્ચે અકસ્માત સર્જાયો

admin

Leave a Comment