Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા દુલીરામ પેડા વાલાની ગલીમાં 100 વરસ જુનુ મકાન ધરાશાયી થયું…

વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલદુલીરામ પેડા વાલા ની નવાબ વડા માં 100 વરસ જુનુ મકાન ધરાશાયી થયું. જુનો ગેટ ઐતિહાસિક ગત મોડી રાત્રે ગેટ ધારાશાહી થયો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત નિર્ભયતા ની નોટિસ માં માં નિષ્ફળ નીકળ્યું હોય તેવું લાગી રહ્યું છે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં નવાબ વાળા ખાતે સો વર્ષ જૂની ઈમારત નો ગેટ ધારાશાહી થયો સદ નશીબે વાહનોની અવરજવર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી. મોડી રાત્રે થયેલ ધરાશાહી માં કોઈપણ પ્રકારની જાનહાની થયેલ નથી

Related posts

ડભોઇ શહેર સમસ્ત મુસ્લિમ સમાજદ્વારા પહેલગામમાં થયેલ આતંકી કૃત્ય બદલ નિંદા કરી વિરોધ દર્શાવ્યો

admin

શનિ મંદિર પરિવાર દ્વારા ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ભગવાન ખાટુ શ્યામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

admin

કોઝવે પર મસમોટા મગરનો લટાર મારતો વિડીયો વાયરલ

admin

Leave a Comment