27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર સમસ્ત મુસ્લિમ સમાજદ્વારા પહેલગામમાં થયેલ આતંકી કૃત્ય બદલ નિંદા કરી વિરોધ દર્શાવ્યો

કાશ્મીરના પહેલગામમાં થયેલ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ ભારતીયોને ન્યાય મળે, નિષ્પક્ષ તપાસ કરી દોષીઓને કડકમાં કડક અને જલ્દીથી સજા થાય, દેશની અંદર અને બહારના દુશ્મનોનો ખાત્મો કરવામાં આવે અને પીડિતોને જલ્દીથી સહાય આપવામાં આવે તે માટે માંગ કરી હતી. અને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ દુઆઓ ગુજારવામાં આવી હતી કાર્યક્રમમાં વકીલ આરીફ ભાઈ મકરાણી હાજી ઇબ્રાહીમભાઇ મહુડા વાળા હાજી લાલાભાઇ ફેસલી મકબુલભાઈ મુલ્લા યુસુફભાઈ ફાતીયા યુસુફભાઈ દિવાન વકીલ જાવેદભાઈ પઠાણ ઇબ્રાહીમભાઇ ખત્રી ઈલિયાસભાઈ અત્તરવાલા નગરપાલિકા દંડક દાનિયલ મહેંદી હાજર રહી પાકિસ્તાનના આ આતંકી કૃત્યને વખોડ્યું હતું.

Related posts

ડભોઇ-સીરોલા મુખ્ય માર્ગ અડધો કિલોમીટરનો અધૂરો રસ્તો બન્યો

admin

ડભોઈ ST ડેપો પર સુરક્ષા સેતુ સોસાયટી’ દ્વારા મહિલા જાગૃતિ માટે રંગલો-રંગલી નાટકનું આયોજન

admin

વડોદરાના સંગમ વિસ્તારમાં કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

admin

Leave a Comment