30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એન કે આર્ટ ગ્રુપ સ્વામી વિવેકાનંદ ગેલેરી દ્વારા બદામડી બાગ ખાતે એક્ઝિબિશન યોજાયું…

વડોદરા શહેર બદામડી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે એન કે આર ગ્રુપ દ્વારા તારીખ 26 અને 27 એપ્રિલ 2025 એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું જેમાં 30 થી વધુ કલાકારો એ ભાગ લીધો અને 70થી વધુ પેન્ટિંગ એક્ટીવેશન માં મુકવામાં આવ્યા. એન કે ગ્રુપ દ્વારા વર્ષમાં ત્રણ જેટલા એક્ઝિબિશન કરવામાં આવે છે આ વખતે વિવિધ વિષયો ને આવરી લઈ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે સાથે કલાકારોને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પ્રાઈઝ આપવામાં આવનાર છે. વડોદરા ની કલા પ્રેમી જનતા ને આ એક્ઝિબિશનનો લાભ લેવા આમંત્રણ પાઠવામાં આવ્યું હતું

Related posts

પત્નિના વિશ્વાસઘાત અને આડા સબંધોની શંકાએ પતિએ પત્નીને દંડા વડે માર મારતા પત્નીનું સારવાર દરમ્યાન મુત્યુ

admin

ગાંધી જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

આજે “વિશ્વ સિંહ દિવસ”

admin

Leave a Comment