43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના તોડકાંડ મામલે બંને કોન્સ્ટેબલોના બદલીના આદેશો

વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના તોડકાંડ મામલે પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરી છે. હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને એલઆરડી શ્રવણ વાઘેલાની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.થોડા દિવસો પહેલા છાણી પોલીસે આંગડિયા પેઢીની લખનૌથી રાજકોટ લઈ જવામાં આવતી સાડા ત્રણ કરોડ રૂપિયાની રોકડ ભરેલી કાર પકડી હતી.આ દરમિયાન બંને કોન્સ્ટેબલોએ રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.પીઆઈને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દબાણ બાદ રૂપિયા પરત અપાયા હોવાનું પણ સામે આવ્યું છે.

Related posts

મોપેડ ઉપર પાયલોટીંગ કરી રીક્ષામાં ઇંગ્લીશ દારૂના જથ્થો ભરી સપ્લાય કરવા જતા બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર, પી.સી.બી.

admin

સાંસદ ખેલ સ્પર્ધાનું સમાપન સમારોહ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો

admin

વડોદરા શહેર ભૂતડી ઝાંપા ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની 128 મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી

admin

Leave a Comment