Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ આવેલી શુભલક્ષ્મી , વૈભવલક્ષ્મી સોસાયટીમાં સમુહ ગરબા મહોત્સવમા ખેલૈયાઓ મનમુકી ગરબે ઘુમ્યા

વડોદરા કલાનગરી ના ગરબા વિશ્વફલક પર વિશ્વ વિખ્યાત છે.. એ પછી મોટા ગ્રાઉન્ડમાં થતા હોય કે શેરી કે સોસાયટીમા ગરબા વડોદરાના જ..આવાજ ગરબા વર્ષોથી હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી , શ્રી અને વૈભવલક્ષ્મી સોસાયટી ના સમુહ ગરબા મહોત્સવ માં સિનિયર સિટીઝન, મહિલાઓ તેમના બાળકો સાથે મનમુકી ગરબે રમે છે.. સોસાયટી ગરબા મહોત્સવનું મુખ્ય ધ્યેય એ છે કે પોતાની દીકરી , વહુ કે સિનિયર સિટીઝન ગરબાની મઝા માણી શકે અને માતાજીની આરાધના કરી શકે ..આ ગરબા મહોત્સવમા તમામ સોસાયટીના રહીશો ખુબજ ઉત્સાહ અને ઉલ્લાસથી ગરબે રમે છે…માતાજીની આરાધના કરે છે આ વિશે વધુ માહિતી ગરબા આયોજકે આપી હતી…

Related posts

સોશિયલ મીડિયા પર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ઉંચો નફો મળવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના એક સાગરીતને સાયબર સેલની ટીમે ઝડપી પાડયો

admin

ઇન્વેસ્ટીગેશન કીટ તથા ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભમાં ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન

admin

મહારાષ્ટ્રથી ડુંગળીની બોરીઓની આડમાં વડોદરામાં ઠાલવવા માટે લવાતો દારૂ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

admin

Leave a Comment