31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના છાણી ટી.પી.13 વિસ્તારમાં વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલાયો માટે નિઃશુલ્ક પ્રવેશ

વડોદરાના છાણી ટી.પી.13 વિસ્તારમાં વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલાયો માટે નિઃશુલ્ક પ્રવેશ ની અનોખી પહેલ શરૂ કરવામાં છે.વડોદરા છાણી ટી.પી 13 શહેરના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા છાણી ટી.પી 13 વિસ્તારમાં આયોજિત વ્રજભૂમિ ગરબા મહોત્સ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે.જ્યાં મોટા ભાગના ગરબા આયોજનમાં મોટા ભાગે ફી કે પાસ લેવામાં આવતા હોય છે જ્યાં વ્રજભૂમિ ગરબા મહોત્સવ તેની નિઃશુલ્ક નીતિના લીધે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.જેમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

આવનાર મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકોફ્રેંડલી” રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.

admin

વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ આવેલ શુભલક્ષ્મી સોસાયટીમા રામકથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામા આવી

admin

Leave a Comment