36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

આઠમાં નોરતે ઓપરેશનસિંદૂર થીમના ગરબામાં માઈભક્ત ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમયા

સાવલીમાં સ્થાનિકધારાસભ્ય ઇનામદાર પરિવાર દ્વ્રારા ભાઠીયામેદાન માં આદ્યશક્તિ ગરબા મહોત્સવ નું આયોજન કરાય છે આજે વરસાદ એ વિરામ લેતાં સાવલી પંથકના હજ્જારો માઇભક્તો મનમૂકી ગરબે ઝૂમયાહતા અને આ પ્રસંગે વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગજોષી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં ગાયક કલાકારોએ ઓપરેશનસિંદૂર થીમ પર ગરબો કરતાં રાષ્ટ્રીયધ્વજ ફેહરાયોહતો

વડોદરાજિલ્લા, સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર સંચાલિત તેવો ના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચરિટેબલ ટ્રસ્ટ જે પ્રતિવર્ષ નિઃશુલ્ક વિરાટ સમુહલગ્ન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે તે ઇનામદાર પરિવાર દ્વ્રારા સાવલી ના મહારાણાપ્રતાપ ચોકપાસે આવેલ ભાઠીયા મેદાનમાં સાવલી નગર અને સાવલી ડેસર તાલુકાના માઇભક્તો ગરબા માણી શકે તે માટે પ્રતિવર્ષ જાણીતા મોટા ગાયકવૃંદ કલાકારો ભવ્ય લાઇટિંગ બેઠક વ્યવસ્થા સાથે માં આદ્યશક્તિ ગરબા મહોત્સવ નું ભવ્ય અને વિશાળ નિઃશુલ્કઆયોજન કરાયછે આજે આઠમાં નોરતે કેતન ઇનામદાર પરિવાર દ્વારા મા ની આરતી કરાઈ હતી આ પ્રસંગે વડોદરા ના સાંસદ ડોકટર હેમાંગ જોષી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને ઓપરેશન સિંદૂર થીમ ના ગરબા માં રાષ્ટ્રીયધ્વજ ફેહરાયો હતો

Related posts

ઐતિહાસિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે માઘી ગણેશ જયંતિ નિમિત્તે જન્મોત્સવની ભવ્ય ઉજવણી

admin

લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11 માં ભણતા યુવક ની આત્મહત્યા કે હત્યા…!!

admin

સાવલી પોલીસ મથકના GRD કર્મીનું અકસ્માતમાં મો-ત, પંથકમાં શોક

admin

Leave a Comment