43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી ખાતે દશેરા ના તહેવાર નિમિત્તે રાજપૂત સમાજદ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ.

નસવાડી રેવાજીન ખાતે દશેરા ના પર્વ નિમિત્તે સમાજના આગેવાનો તેમજ યુવાનો ભેગા થયા હતા જ્યાં રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા દ્વારા શસ્ત્રોની પુંજા કરવામાં કરવામાં આવી હતી જેમાં નસવાડી ના રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ બાપુ,,ધર્મેન્દ્રસિંહ પરમાર,,ગોપાલસિંહ ચૌહાણ.તેમજ રાજપૂત સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

વીરતાનો વૈભવ શોર્ય નો સુનગાર અને પરાક્રમની પૂજા ક્ષત્રિય નો તહેવાર એટલે દશેરાના પવિત્ર તહેવાર.નાદિવસે.
રાજપૂત સમાજ દ્વારા સવ તાલુકા વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

છ મકાનોમાં આકસ્મિક આગના પગલે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટ માંથી સહાય ચેકનું વિતરણ

admin

છોટાઉદેપુર નગર પાલિકા ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ માટે E-KYC કેમ્પ યોજાયો હતો મોટી સંખ્યામાં નગરજનોએ કેમ્પનો લાભ લીધો

admin

છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા

admin

Leave a Comment