43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર - ગઢડાગીર સોમનાથ જિલ્લો

ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઈટ દ્વારા રિજેક્ટ થતા ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતોના ટેકાના ભાવે ખરીદીના ફોર્મ સેટેલાઈટ દ્વારા રિજેક્ટ થતા ગીર ગઢડા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂત ખાતેદારોના ટેકાના ભાવના ફોર્મ સેટેલાઈટ દ્વારા ભરવામાં આવ્યા હતા જેમાં માત્ર એક ટકા જેટલા ફોર્મ વેરીફાઇ થયા અને બાકીના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ થયા હોઈ જેથી તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી તમામ ખેડૂતના રિજેક્ટ થયેલા ફોર્મ ફરી યોગ્ય રીતે ભરાઈ તે બાબતે કાંધી ગામના ખેડૂતોએ સરપંચ ને સાથે રાખી ગીર ગઢડા મામલતદાર.અને તાલુક વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ

તેમજ ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતો દ્વારા મગફળી ખરીદીની ઓનલાઇન અરજીઓ કરવામાં આવેલી હતી જે સેટેલાઈટ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું જેમાં કાંધી ગામ ના એક ટકા જેટલા ખેડૂતોનો સર્વે થયેલ અને અને બાકીના કાંધી ગામના તમામ ખેડૂતોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલ હોઈ જે સેટેલાઈટ દ્વારા ભૂલ રહી ગયેલ છે આ બાબતે કાંધી ગામના ખેડૂતો દ્વારા ગીર ગઢડા મામલતદાર.શ્રી તાલુકા વિકાસ અધિકારી. તેમજ ઉના પ્રાંતને આવેદનપત્ર પાઠવી સેટેલાઈટ દ્વારા સર્વે કરી અને તમામ ખેડૂતો ના ફોર્મ યોગ્ય રીતે ભરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. હતૂ

Related posts

જમ્મુ કાશ્મીર પહેલગામ હુમલાબાદ ભારત પાકિસ્તાન યુદ્ધન થયું હતું જેનુ નામ ઓપરેશન સિંદુર આપવામાં આવ્યું

admin

શ્રી ખીજડીયા હનુમાન દાદા તથા સર્વો દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ત્રિવેણી સંગમ મહાયજ્ઞ કાર્યક્રમ

admin

ગુરુપૂર્ણિમાના નિમિત્તે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના તથા ગુરુ શ્રી જીવનગિરિ ગૌસ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

admin

Leave a Comment