41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં લોકોને ત્રણ ઋતુઓનો અનુભવ આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા ડેન્ગ્યુના કેસ નોંધાયા

વડોદરામાં લોકોને ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે .ત્યારે આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા ડેન્ગ્યુના 55 કેસ નોંધાયા હતા.

વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવી છે.માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે.જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે રોગચાળો વકર્યો છે.ત્યારે,લોકોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે આજે તબીબ દ્વારા અપીલ કરવામાં આવી હતી.મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.શહેર હાલમાં ઋતુના સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે.ત્યારે,શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ કરવામાં આવી છે.

Related posts

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

admin

સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં 75 ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત

admin

Leave a Comment