43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આસોજ ગામના સામાજિક પ્રવિણ સોલંકી દ્રારા મંજુસર પોલીસ મથકના સ્ટાફને ફૂલોનો બુકે આપી આભાર વ્યક્ત કર્યો

આસોજ થી મંજુસર પ્રતિકભાઇ હરિજન પોતાના પરિવાર સાથે રાત્રી ના 10 કલાકે હોટલ માં ખાવા બેસ્યા સમયે અસમાજિક તત્વો દ્રારા પ્રતિકભાઇ ને જાતિ વિરુદ્ધ અપ શબ્દો બોલ્યા અને પટ્ટા વળે માર મારતા મંજુસર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી અને મંજુસર પોલીસ મથક ના પી આઈ અને તેવો ના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં અસમાજિક તત્વો ઝડપી પાડવામાં આવ્યા હતા અને આસોજ ગામના સામાજિક પ્રવિણ સોલંકી દ્રારા મંજુસર પોલીસ મથકના સ્ટાફને ફૂલોનો બુકે આપી આભાર વ્યક્ત કર્યો હતો

દુમાડ થી મંજુસર માર્ગ પર રાત્રિના સમયે અસમાજિક તત્વો આતંક વધી ગયો છે. રોજ બરોજ અને રાહદારીઓ ને અસમાજિક તત્વો દ્રારા લુંટફાટ કરવામાં આવે છે પરંતુ અસમાજિક તત્વો પોલીસ ની પકડ થી દૂર ભાગતા હોય છે. ત્યારે ગત રોજ આસોજ થી મંજુસર પ્રતિકભાઇ હરિજન પોતાના પરિવાર સાથે રાત્રી ના સમયે હોટલ માં જમી રહ્યા હતા ત્યારે અસમાજિક તત્વો એ હોટલ માં જઈ ને પ્રતિકભાઇ ઊભો કરી ને વગર કારણે પટ્ટા વળે માર માર્યો હતો અને પ્રતિકભાઇના પરિવાર ના સભ્યો પાસે અસમાજિક તત્વો દ્રારા રૂપિયાની માગણી કરી રહ્યા અને પ્રતિકભાઇના ધર્મ પત્ની સાથે પણ દૂર વ્યવહાર કર્યો હતો આ ધટના ની જાણ સમાજના અગ્રણીઓ ને થતા તેવો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને અમસાજિક તત્ત્વો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આસોજ ગામ ના સામાજિક પ્રવીણભાઈ સોલંકી દ્વારા મંજુસર પોલીસ ના પી.આઈ સાહેબને જાણ કરવામાં આવી હતી અને મંજુસર પોલીસ મથક ના પી આઈ અને તેવો ના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં અસમાજિક તત્વો ઝડપી પાડવામાં આવ્યા હતા અને આસોજ ગામ ના સામાજિક પ્રવિણ સોલંકી દ્રારા મંજુસર પોલીસ મથક ના સ્ટાફ ને ફૂલો નો બુકે આપી આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

28 ઓક્ટોબર 2024ના રોજ યોજાયેલા PM રૂટ દરમિયાન ‘મીડિયા મેનેજમેન્ટ’ના નામે 1.76 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો

admin

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાનો અગાઉ જે સ્થળે વિરોધ થયો હતો તે સ્થળ પર ફરી લોકોનો વિશ્વાસ કેળવી અનાજ કીટનું વિતરણ કર્યું

admin

આગામી સમયમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની નિમિત્તે ઝોન ચાર હદ વિસ્તારમાં આવતા સાત પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

admin

Leave a Comment