33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાનો અગાઉ જે સ્થળે વિરોધ થયો હતો તે સ્થળ પર ફરી લોકોનો વિશ્વાસ કેળવી અનાજ કીટનું વિતરણ કર્યું

પૂરની પરિસ્થિતિના કારણે ઘણા લોકો જનજીવન ખોરવાયું છે ત્યારે ઘણા લોકો સત્તા પક્ષને આડા હાથે લેવાનો નિર્ણય લીધો છે પોતાની વેદના નેતાઓ ને સંભળાવવાની જગ્યાએ તેઓ ઉપર આ પરિસ્થિતિનો દોષ ઠાળવવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અકોટા વિધાનસભા તેમજ સયાજીગંજ વિધાનસભાની સીમે આવેલ હરીપરા ખાતે વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પૂરગ્રસ્તોને અનાજ કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા જ્યાં તેમને લોકોના આક્રોશ નો સામનો કરવો પડ્યો હતો, સમયની માંગ સાથે તેઓ સ્થળ ઉપરથી જતા રહ્યા હતા ત્યારબાદ લોકોનો વિશ્વાસ રહેવી ફરી એ જ સ્થળે લોકો માટે અનાજ કીટ વિતરણ કરવા આવ્યા હતા જ્યાં તેમને બોહળો પ્રતિસાદ મળ્યો હતો.

Related posts

પાદરાના સોખડાખુર્દ થી છેલ્લા ૧૫ વર્ષની જેમ આ વર્ષે પણ અવિરત અંબાજી પગપાળા સંઘ રવાના

admin

વડોદરા શહેરમાં જાહેર જુગાર સામે PCB પોલીસની કડક કાર્યવાહી, પાંચ ઇસમો ઝડપાયા

admin

વડોદરા શહેરમાં SIR મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 30થી વધુ કાર્યકરોની અટકાયત

admin

Leave a Comment