36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રસ્ટાયારની તટસ્થ તપાસ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર

વાઘોડિયા તાલુકા માં નવીનીકરણ થઇ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલ માં થયેલ ભ્રસ્ટાયાર ની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા બાબત, તેમજ માડોષર ગામ વિસ્તાર માં રમશાન ની બાજુ માં મુખ્ય માર્ગ પર બનાવેલ ડમ્પિંગ પાર્ડ બંધ કરી અન્ય બિનરહેણાંક જગ્યા એ ખસેડવા માટે ક્ષત્રિય કરણી એના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું

વાઘોડિયા તાલુકા માં નવીનીકરણ થઇ રહેવ દેવ ડેમ સિંચાઈ કેનાલ નિર્માણ માં ખુબ જ હલકી કક્ષા નું મટીરીયલ વપરાયેલ છે, તેમજ કોન્ટ્રાક્ટર, સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલ નેતા દ્વારા ખુબ જ મોટા પાથે ભ્રસ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવું ચોક્કસ જણાય આવે છે જેના કારણે હજુ તો કેનાલ બનવાનું કામ પ્રગતિ પર છે છતાંય એમાં જગ્યા. જગ્યા એ તિરાડો પડી ગઈ છે તો કેટલી જગ્યા એ તિરાડો છુપાવવા માટે કોન્ટાક્ટર દ્વારા કેનાલ નું આબે. આખું પ્લાસ્ટર તોડી પાડવામાં આવ્યું છે
વધુ માં વાઘોડિયા તાલુકા માં આવેલ માડોપર ગામે સ્મશાન ની બાજુ માં મુખ્ય રોડ પર મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે. જેસાન્તર નિયથી વિઅન્દ્ર ચાલી રહ્યું છે, જે લોકો ના સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે જે બાબત વારંવાર અમે સોસીયલ મીડિયા ના માધ્યમ થી (ઉજાગર પણ કરેલ છે છતાંય તંત્ર દ્વારા આ ડમ્પિંગ થાર્ડ ખસેડી ને બિનરહેણાંક જગ્યા એ લઇ જવાની કોઈ તજવીજ હાથ પારવામાં આવી નથી.વીવાઘોડિયા તાલુકા માં નવીનીકરણ થઇ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલ માં થયેલ બસ્ટાગાર ની તટસ્થ તપાસ કરી કોન્ટાક્ટર ને બ્લેક લિસ્ટ કરી જવાબદાર સિંચાઈ ના અધિકારીઓ તેમજ ભ્રસ્ટાચાર માં સામેલ ચૂંટાયેલ નેતા પર રાખત કાર્યવાહી કરવામાં આવે, તેમજ માડોયર ગામ વિસ્તાર માં સ્મશાન ની બાજુ માં મુખ્ય માર્ગ ૫ર અનાવેલ ડમ્પિંગ પાર્ડ બંધ કરી અન્ય બિનરહેણાંક જગ્યા એ ખસેડવામાં આવે, તેવી રજૂઆત કરવામાં આવી હતી

Related posts

ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવા અપીલ કરવામાં આવે તે માટે છાના ઘાસ નો ઉપયોગ કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી…

admin

ટુવ્હીલરની ડીકીમાંથી પર્સ ની ચોરી કરનાર આરોપી ને પકડી પાડતી કારેલીબાગ પોલીસ

admin

વડોદરા મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઈ

admin

Leave a Comment