Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સરદાર વલ્લભભાઈ પટેલ ને 150 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ

સરદાર વલ્લભભાઈ પટેલ ને 150 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ વડોદરા શહેર પોલીસ કમિશનર એ ઝંડી આપી દોડ પ્રસ્થાન કરાવી…

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા (એકતાનગર) ખાતે ઉપસ્થિત છે. આજે પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વડોદરા શહેરની અન્ય સંસ્થાઓ અને નાના બાળકો પણ દોડમાં જોડાયા હતા આ દોડ વડોદરા શહેર પોલીસ ભવન થી શરૂ થઈ હતી. અને કાલાઘોડા થી જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે સમાપન થઈ હતી.

Related posts

વડોદરા થી સુરત તરફ જવાના રોડ ઉપર આવેલી સતલુજ હોટલના પાર્કિંગમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલા ટેમ્પો કબજે કર્યો

admin

વડોદરાના આજવા રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ

admin

વડોદરાની દબાણ શાખાની ટીમ દ્રારા દબાણ દૂરકરવાની કામગીરી હાથ ધરવામાં આવી

admin

Leave a Comment