27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરી તથા વાઘોડિયાના ધારાસભ્યને આવેદનપત્ર

વડોદરા ની નવી કલેકટર કચેરી ખાતે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતોના પાકના નુકસાન ના વળતર માટે જિલ્લા કલેકટર કચેરી તથા વાઘોડિયા ના ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી

કમોસમી વરસાદથી થયેલ ખેડુતોના પાક નુંકશાનનું વળતરની માંગણી સાથેજરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતો જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિતથઈ પાકને થયેલા નુકસાન નું વળતર ની માંગણી સાથે જિલ્લાની નિવાસી કલેકટર તથા વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી.
કે વાઘોડીયા તાલુકાના જરોદ, પાચદેવલા, અભરામપુરા, લીલોરા, પાલડી, કામરોલ વિસ્તારમાં ખેતરમાં મોટા ભાગે ડાંગર, એરંડા કપાસ અન્ય પાકોનું નુક્સાન થયું
આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકશાન થયેલ છે અમારા વિસ્તારમાં સર્વે કરાવી થયેલ પાક નુંકશાનનું વળતર આપવું. જે ખેડૂતોએ પાક ધીરાણ લીધેલ હોય તે પાક ધીરાણ માફ કરવામાં આવે, તમામ ખેડૂતો નુક્સાનનું યોગ્ય વળતર આપી ખેડૂતોનેઆર્થિક સહાય કરવી તેવી
ખેડૂતો એ માંગણી કરી હતી અને જો અમારી અમોને અમારા પાકના નુકસાન નું વળતર આપવા નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરીએ ભુખ હડતાલ નીચિમકી ખેડૂતો આપી‌.
જિલ્લા કલેકટર કચેરી ખાતે
વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને
ખેડૂતો એકત્રિત આવેદનપત્ર આપી રજૂઆત કરી. ધારાસભ્ય ખેડૂતોને બાયદરી આપી કે અમે તમારા પાકના વળતરના નુકસાન માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને વળતર મળશે તેમ વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવ્યું હતું

Related posts

સંસ્કારી નગરી વડોદરામાં ફરી રસ્તા પર ભૂવો : અકોટા વિસ્તારમાં મોટો ખાડો પડતા તંત્ર સામે રોષ

admin

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

બ્રિજ ટેકનોલોજી માટે ગતિ શક્તિ યુનિવર્સિટી પાલિકાના એન્જિનિયરોને તાલીમ આપશે

admin

Leave a Comment