Genius Daily News
Uncategorized

ભેસાણ તાલુકામાં ભીમ આર્મી સેના પ્રમુખ ઉપપ્રમુખની થઈ વરણી

ભેસાણ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ ભીમ આર્મી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધવલભાઈની હાજરીમાં જુનાગઢ અનુસૂચિત જાતિ ભીમ આર્મી સેનાના પ્રમુખ તરીકે રાજુભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ તરીકે રાવણ ભાઈ પરમાર ની વરણી કરવામાં આવી હતી સાથે સાથે અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓનું સ્નેહમિલન પણ યોજવામાં આવ્યું હતું . જેમાં ભેસાણ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ આગેવાનોશહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય ભીમના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના વિચારો ઉપસ્થિત મહાનુભવોએ પોતાના રજુ કર્યા હતા આમ ભેસાણ ખાતે બોડી સંખ્યામાં અસુચિત જાતિ સમાજના આગેવાનોનું સ્નેહમિલન અને જિલ્લા અનુસૂચિત જાતિ ભીમ આર્મી સેનાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ હતી

Related posts

છોટાઉદેપુરના જંગલોમાં થતા સીતાફળ આદિવાસીઓ માટે રોજગારીનું માધ્યમ બન્યા

admin

તરસાલીના મહારાજા યુવક કલા કેન્દ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષથી ગણપતિ ની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે શ્રીજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો

admin

admin

Leave a Comment