Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લક્ષ ફોર મુસ્કાન ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ટીમ એસેસમેન્ટ માટે પહોંચી

વડોદરા સયાજી હોસ્પિટલમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી કલ્યાણ દ્વારા આવેલી ટીમ એસેસમેન્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી. એસેસમેન્ટ માટે આવી પહોંચેલી ટીમ વડોદરા શહેરની થયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ચકાસણી કરશે આ ટીમ વડોદરા શહેરમાં બે દિવસ રોકાણ કરશે સાથે સયાજી હોસ્પિટલના વિવિધ ડિપાર્ટમેન્ટો ખાતે જઈને મુલાકાત લેશે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપેલા નિર્દેશ પ્રમાણે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે અને લાગતા ડિપાર્ટમેન્ટ ને સલાહ સુચન કરવામાં આવશે આ ટીમ દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે બે દિવસ ચકાસણી કર્યા બાદ તમામ રિપોર્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ને મોકલવામાં આવશે

https://youtu.be/FMGg-QbocbA

Related posts

તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ્યપોલીસના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાં માં શાંતીસમિતિની મીટીંગ

admin

ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વખત VTET ફોર્સ કારનું શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના હસ્તે લોન્ચિંગ કર્યું…

admin

ગુજરાતના શહેરમાંથી આર્ટિસ્ટો એમનું કલાનું પ્રદર્શન યોજવા માં આવ્યું

admin

Leave a Comment