27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાતના શહેરમાંથી આર્ટિસ્ટો એમનું કલાનું પ્રદર્શન યોજવા માં આવ્યું

વડોદરા એમ. એસ. આર્ટ ઈમોશન્સ ગ્રુપ ફરીથી લઈને આવી રહ્યું છે. એક આર્ટ એક્ઝિબિશન.‌ જેમા ગુજરાતના 53 આર્ટિસ્ટે ભાગ લીધેલો છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, સહિતના નાના નાના ગુજરાતના શહેરમાંથી આર્ટિસ્ટો એમનું કલાનું પ્રદર્શન યોજવા માં આવ્યું. આ પ્રસંગે એક્ઝિબિશન ના ક્યુરેટર મેઘના સોલંકી જણાવેલું કે, 53 આર્ટિસ્ટની અલગ અલગ ક્રિએટિવિટી જોવા મળશે, જેમકે આર્ટિસ્ટ દેવલ પટેલ નું અષ્ટ લક્ષ્મી અને નવદુર્ગા ના કલમકારી ઓઇલ પેઇન્ટિંગ ઉપરાંત એક્રેલિક, પેન્સિલ વર્ક, મંડલા આર્ટ, પેન વર્ક, સ્કલ્પ્ચર્સ, અને અલગ અલગ જાતના ટોટલ 150 આર્ટ વર્ક પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું. તારીખ 1 – 2 નવેમ્બર ના રોજ એમ.એસ.યુ. ફાઇન આટૅ ગેલેરી ખાતે આ પ્રદર્શન આર્ટ રસિકો માટે સવારના 10 થી રાતના 8 સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન નગરસેવકોની ટર્મ પૂર્ણ થવા પૂર્વે કમાટીબાગમાં ફોટો સેશન યોજાયું

admin

શિયાળામાં શરદી-ખાંસી-કફથી બચવા શું કરશો ? ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનુપ ચંદાનીની ખાસ સલાહ !

admin

બરોડા ડેરીની મેરાકૂવા દૂધ મંડળીના પાંચ મૃત સભાસદોના બેંક ખાતામાંથી ૩૯.૯૨ લાખની ઉચાપત

admin

Leave a Comment