43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમા કારેલીબાગ વિસ્તારના મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

કારલેીબાગ, મચ્છીપીઠ નાકા, પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી માદક પદાથથ
મેફેડોન (એમ.ડી.) ડ્ગ ્સના કોમર્શીયલ જથ્થો ૫૮ ગ્રામ, ૭૦૦ મીલીગ્રામ કક.રૂ. ૧,૭૬,૧૦૦/-
તથા અન્ય મુદ્દામાલ મળી કુ લ કક.રા. ૧,૯૬,૦૦૦/- ના મુદામાલ સાથે ૦૧ ઇસમને પકડી પાડતી
વડોદરા ર્શહેર એસ.ઓ.જી.

વડોદરા શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેહેતુથી તેમજ વડોદરા શહેરમાાં નશીલા પદાાથોના
ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકાર અને પરીણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કકમશ્નર
શ્રી નરકસમ્હા કોમાર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા સારૂ આપેલ સુચના અને માગાદશાન આધારેતેમજ
એ.ટી.એસ.ચાટારના નાકોટીકસના વધુમાાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાાં નાકોટીક્સની
પ્રવૃત્તિ સાથે સાંકળાયેલ શકમાંદ ઈસમો પર વોચ તપાસ ચાલુ રાખી કાયદેસર કાયવા ાહી કરવા સુચના આપેલ.
જેસુચના આધારેવડોદરા શહેરમાાંમાદાં ક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તત
અટકાવવા સારુ એસ.ઓ.જી. પો.ઇન્સસ્પેકટર શ્રી એસ.ડી.રાતડા નાઓને અલગ-અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાાં
નાકોટીક્સની પ્રવૃત્તિ સાથે સાંકળાયેલ શકમાંદ ઈસમો ઉપર ટેકનીકલ સવેલન્સસ તથા હ્યુમન સોસાથી સતત વોચ તપાસ
રાખી કાયદેસર કાયાવાહી કરવા અાંગેસુચના આપેલ જેઅનુસાંધાનેએસ.ઓ.જી. ટીમના માણસો પટેરોલીગાં મા હતા તે
દરમ્યાન એસ.ઓ.જી.ના અ.હે.કો. પુષ્પરાજત્તસાંહ જયેન્સદ્રત્તસાંહ નાઓને તેમના અાંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી
હકીકત મળેલ કે, ”મચ્છીપીઠના નાકેવલકર ટરેડીગાં દુકાનની સામેત્તબલડીગાં માાં ત્રીજા માળેરહેતો રફીક ઇકબાલ મલકે
તેના ઘરમાાં એમ.ડી.ડરગ્સનો જથ્થો સાંતાડી રાખી ગ્રાહકોને છુ ટકમાાં વેચાણ કરે છે’’ જે બાતમી હકીકત આધારેપો.ઇન્સસ.શ્રી
નાઓએ બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાયાવાહી કરી રઇે ડ કરતાાંમહાંમદરફીક ઇકબાલભાઇ મલેક નામનો
ઇસમ પોતાના આત્તથકા ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમીટે/લાયસન્સસેમાદક પદાથા
મેફેડોન (એમ.ડી) ડરગગ્સના જથ્થો ઘરમાાં સાંતાડી રાખી પકડાઈ જઇ ગુનો કરેલ હોય સદર આરોપીઓ ત્તવરુધ્ધમાાં ધી
એન.ડી.પી.એસ .એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૧(સી), ૨૨(સી), ૨૯ મુજબનો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો
રજીસ્ટર કરાવી કારદેસર કાયવા ાહી હાથ ધરલે છે. આગળની વધુ ચાલુ છે.
 પકડાયેલ આરોપીનુું નામ સરનામુ:
 મહાંમદરફીક ઇકબાલભાઇ મલેક, રહે. મોદી હાઉસ, ત્રીજા માળે, વોલકર ટરેડીગાં કાંપની સામ, ેમચ્છીપીઠ નાકા,
રાવપુરા, વડોદરા શહેર
 નહી પકડાયેલ આરોપીઓ :-
 વોન્ટેડ ઇસમ ૦૧ (માદક પદાથથ એમ.ડી.નો જથ્થો સપ્લાય કરનાર )
 આરોપીઓ પાસેથી કબજેકરલે મદુામાલઃ
(૧) માદક પદાથથ મેફેડ્ોન – ૫૮ ગ્રામ ૭૦૦ મીલીગ્રામ, કક.રૂ.૧,૭૬,૧૦૦/-
(૨) મેફેડ્ોન વેચાણના રોકડા રૂકપયા, કકું.રૂ. ૧૪,૭૦૦/-
(૩) મોબાઇલ ફોન નુંગ-૧, કક.રૂ.૫,૦૦૦/

ડીઝીટલ વજન કાુંટો, નુંગ -૦૧ કક.રૂ. ૨૦૦/- મળી કુ લ કક. રૂ.૧,૯૬,૦૦૦/- નો મુદ્દામાલ તપાસ અથે કબજે
કરવામાુંઆવેલ છે.
 કામગીરી કરનાર એસ.ઓ.જી.ના અકિકારી/કમથચારીઓઃ
(૧) પો.ઇન્સસ.શ્રી એસ.ડી.રાતડા (૨) એ.એસ.આઇ લક્ષ્મીકાાંત ભીખુભાઈ (૩) એ.એસ.આઇ. જયેન્સદ્રત્તસાંહ ભીમત્તસાંહ (૪)
એ.એસ.આઇ. ગજાનાંદ ભરતભાઇ (૫) અ.હે.કો. પુષ્પરાજત્તસાંહ જયેન્સદ્રત્તસાંહ (૬) અ.હે.કો. જયત્તદપત્તસાંહ નટવરત્તસાંહ (૭)
અ.હે.કો. મનોજભાઇ મોહનભાઇ (૮) અ.હે.કો. અરત્તવાંજી માંગાજી (૯) વુ.અ.પો.કો. પરત્તવન અનવરભાઇ

Related posts

કોર્ટ સંકુલમાં બનાવેલી રીલ સોશિયલ મીડિયા પર મૂકી ન્યાય તંત્રને પડકારતો વિડીયો વાયરલ

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિધ્યાજ્ઞાનના મહાયજ્ઞ ની શરૂઆત

admin

Leave a Comment