Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કબ્રસ્તાનમાંથી વિધિવત દફનવિધિ કરેલ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો

તાંદલજા ગામમાં રહેતા ઈર્શાદ અલી બંજારા નામના યુવાનનું બે ત્રણ દિવસ પહેલાં મૃત્યુ નીપજ્યું હતું

જેને પરિવારજનોએ કુદરતી મૃત્યુ થયાં ની શંકાએ દફનવિધિ કરી હતી

ત્યારબાદ બે ત્રણ દિવસ બાદ પરિવારના એક સભ્યને શંકા જતા તેણે સમગ્ર મામલે જેપી પોલીસને જાણ કરી હતી તપાસ કરી હતી
તપાસમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું જેના પગલે પોલીસે મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં હત્યા માં સામેલ એક મહિલાને પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપી ફરાર છે

Related posts

વડોદરામાં આયોજિત દિવ્ય કલા મેળાનું સમાપન

admin

દિલ્હીની વિધાનસભામાં 10 વર્ષ પછી આમ આદમી પાર્ટીની હાર વિશે ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા

admin

મારુ વૃંદાવન છે રૂડું નહી જાવું મારે વૈકુંઠ સુખધામ હવેલી ખાતે નવ વિલાસ પર્વની ગરબા રમીને ‌ઉજવણી.

admin

Leave a Comment