33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મારુ વૃંદાવન છે રૂડું નહી જાવું મારે વૈકુંઠ સુખધામ હવેલી ખાતે નવ વિલાસ પર્વની ગરબા રમીને ‌ઉજવણી.

પુષ્ટિ સંપ્રદાયમાં નવરાત્રી મહોત્સવ એટલે નવવિલાસ પર્વ એમ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી ‌ગૃહાધીશ ડો.વાગીશ કુમાર મહારાજ શ્રી ના શુભ આશીર્વાદ દ્વારા,મારુ મંદિર ,મારા પારિવારિક ગરબા, એમ મહિલાઓ શયનમાં દર્શન‌ કર્યા બાદ ખૂબ વિશાળ જન સંખ્યામાં ગરબે ઘૂમીને આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજે આનંદની લહેર ,મથુરામાં ખેલ ખેલી આવ્યા,ઓ કાન ક્યાં રાસ રમી આવ્યા. એમ હવેલીના કમલ ચોકમાં કેસેટ ઉપર ગરબાનો ભરપૂર આનંદ લઈને હવેલી વ્રજ નો‌ મહોલ પ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાની રાસની લીલાઓને યાદ છતી થઇ મહિલાઓ ગરબે ઘૂમીને નવ વિલાસ ભક્તિમાં ઓતપ્રોત થઈ રહી છે.

Related posts

ડભોઇ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવાર થી જ ભક્તો ની લાંબી કતારો

admin

વડોદરા શહેરમાં શ્રીજી પર ઈંડા સામે નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી

admin

વડોદરાની દબાણ શાખાનો માંડવી વિસ્તારમાં સપાટો

admin

Leave a Comment