33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નવાપુરા કેવડા બાગ ખાતે ની સહાય માનવ કલ્યાણ સંગ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે ગરબાનું આયોજન

નવલી નવરાત્રીનું સમગ્ર ગુજરાતમાં હર્ષ ઉલ્લાસતી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના કેવડાબાગ નવાપુરા ખાતે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ડોક્ટર સલીમ વોરા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જેમાં દાતાઓ દ્વારા લાણી અને નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

સાવલીમાં સહકારિતા સ્નેહમિલન સમારંભ યોજાયો — આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન-2025 માટે જનજાગૃતિ

admin

વડોદરાનાં પાણીગેટ પોલીસ મથકમાં લોકઅપમાં આપઘાતનો મામલો, પરિવારના ગંભીર આક્ષેપો

admin

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ શ્રી જ્ઞાનસાગર રેસિડેન્સી નજીક વધુ એક જોખમી ભૂવો પડ્યો

admin

Leave a Comment