43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવાની ઘટનાને લઈને સમગ્ર જાટ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત

એક બુલેટ ચાલક સાથે દાંડિયા બજાર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવાની ઘટનાને લઈને સમગ્ર જાટ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત, પોલીસ અત્યાચાર અંગે આવેદનપત્ર આપ્યું જ્યારે વાહન ચાલક ને ટ્રાફિક પોલીસ દ્વારા માર વામાં આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાહન ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો ક્યારેક ટ્રાફિક એસીપી ખોટું નિવેદન આપ્યું હતું કે અમારા ટ્રાફિક જવાન દ્વારા કોઈ માર મારવામાં આવ્યો ન હતો જેને લઈને આજે ફરિયાદી પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા હતા જેની માંગણી હતી કે એસએસજી હોસ્પિટલ ખાતે પણ જે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો તેની માહિતી આજ દિન સુધીની તેમણે આપવામાં આવી નથી જેથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પુરાવા નષ્ટ કરી દેવામાં આવી રહ્યા છે કાં તો દબાવી દેવામાં આવી રહ્યા છે જેને લઈને આજે વાહન ચાલક કૌશલ ન્યાય મળે તે માટે મીડિયા સમક્ષ તેની પ્રતિકી આપી હતી

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરો નહી ભરનાર મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

admin

ડભોઇ પોલીસ તાલુકાના કરનેટ ગામ પાસેથી વિદેશી શરાબની 3330 બોટલો તેમજ આઇસર ટેમ્પો સહિત આશરે 14,27,650 ના મુદ્દા માલ સાથે બે બુટલેગારોની ધરપકત કરી

admin

વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી

admin

Leave a Comment